વેરીકોસ વેઇન્સ ને સમજીએ

શું તમને ઉભા રહેવાથી પગમાં દુખાવો થાય છે ? તમારા પગમાં ફુલેલી નસો દેખાય છે ? પગના નીચેના ભાગમાં ચામડી નો રંગ બદલાયો છે ? પગમાં ચાંદુ પડ્યું છે ?….. જો અમથી તમને કઈ પણ હોય તો તમને વેરીકોસ વેઈન્સ હોઈ શકે છે ….

વેરીકોસે વેઈન્સ વિષેનો webinar , જેમાં તમને વેરીકોસ વેઈન્સ કેમ થાય છે અને તેના ઉપાય અંગેની માહિતી આપવામાં આવશે નિષ્ણાત dr મોહલ બેંકર દ્વારા .