Such a pleasure to hear from our patients. Thanks, Mrs. Sushila for sharing your valuable feedback, this is the biggest Motivation for Our Team to serve better and better. We are happy to hear that our Non-Surgical treatment has helped you to overcome your knee pain and get the best results. Thank you for keeping your trust in us.
You can freely contact us on the given details: 📍 Bankers vascular Centre: 3rd floor, RJP house, Near Gopi restaurant, Anandnagar Road Satellite, Ahmedabad-380015
For Appointment : ☎ 9909908428 ☎ 9909903449
🌐 http://www.bankersvascular.com #drmohalbanker#drrozilgandhi#interventionalradiologist#ahmedabad#india#geniculararteryembolization#gae#kneepain#kneesurgery#kneetreatment#healthcare#healthylife#kneereplacement
ઘૂંટણ નો ઘસારો અટકાવવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
આ વિડિઓમાં ઘૂંટણની જાણ અને ઘૂંટણમાં થતો ઘસારો રોકવા માટે ટિપ્સ આપવાના છે. ઘૂંટણનો ઘસારો થયો હોય તો તમે કઈ રીતે અટકાવો અને જેને ના થયો એમને માટે ઘૂંટણમાં ઘસારો ન થાય તેની ટિપ્સ આપવાના છીએ. તમે તમારા ઘૂંટણને તંદુરુસ્ત કેવી રીતે રાખી શકો એની પણ ટિપ્સ આ વિડિઓમાં આપવાના છીએ. ઘૂંટણનો દુખાવો વધારેથી ઉંમરલાયક અને જે લોકો ને સત્તત ઉભું રહેવાનું હોય છે એમને થતો હોય છે. જો તમારા ખાવામાં પણ વધારે ધ્યાન આપવું પડે છે. જો તમને ઘૂંટણના માં દુખાવો થાય તો તમારે વધારે Vitamin D અને Calcium વાળું ખાવાનું ખાવું જોઈએ. જો તમને પણ ઘૂંટણમાં દુખાવો થતો હોય તો આ વિડિઓ ખાસ કરીને જોજો.
You can freely contact us on the given details: 📍 Bankers vascular Centre: 3rd floor, RJP house, Near Gopi restaurant, Anandnagar Road Satellite, Ahmedabad-380015
For Appointment : ☎ 9909908428 ☎ 9909903449
Results of Varicose Vein Ulcer Treatment
આ વિડિઓમાં અમે એક દર્દી જેમનું નામ રાજેશ મેહતા છે અને એ વૅરિકોઝ વેઇન્સ થી ખુબજ પીડિત હતા. છેલ્લા ૩ વરસથી એ આ દુખાવાથી પીડિત હતા. તેમને ઘણા બધા સ્કિન સ્પેશ્યલિસ્ટ જોડે બતાવ્યું પણ કોઈની જોડે આનો ઈલાજ નહતો. એમને અમારા હોસ્પિટલ ની જાણકારી મળી અને અમારા ત્યાં ઈલાજ માટે આવ્યા. ત્યાર બાદ ર્ડોક્ટર. મોહલ બેન્કર એ એમને સલાહ આપી એમની નોન-સર્ગીકલ ટ્રીટમેન્ટ લો એના થી તમને ખુબ જ રાહત મળશે. અમે એમની ટ્રીટમેન્ટ કરી અને તેમને પછી ૪-૫ કલાક હોસ્પિટલમાં રાખ્યા અને પછી એમને ડિસ્ચાર્જ કરયા. એક મહિના પછી એ પાછા હોસ્પિટલમાં આયા અને હવે એમને એમના દુખાવામાંથી ખુબજ રાહત મળ્યો છે. જો તમને પણ આવા કોઈ દુખાવા થતા હોય કે કોઈ લક્ષણ હોય તો આજે જ અમારા સેન્ટરમાં મુલાકાત લો અને ર્ડોક્ટર ની સલાહ લો.
You can freely contact us on the given details: 📍 Bankers vascular Centre : 3rd floor, RJP house, Near Gopi restaurant, Anandnagar Road Satellite, Ahmedabad-380015
For Appointment: ☎ 9909908428 ☎ 9909903449