૧૦ વર્ષનો એડીનો દુખાવો japanese સારવાર heel pain embolization થી operation વગર ગયો

હીલના દુખાવાના સૌથી સામાન્ય કારણો છે પગનાં તળિયાંને લગતું ફાસીટીસ (એડીની નીચે) અને એચિલીસ ટેન્ડિનિટિસ (એડીની પાછળ). હીલના દુખાવાના કારણોમાં શામેલ છે: પગનાં તળિયાંને લગતું ફાસીટીસના મુખ્ય કારણોમાં સ્થૂળતા, શારીરિક પ્રવૃત્તિ, વ્યવસાય, ગર્ભાવસ્થા અને પગની રચનાનો સમાવેશ થાય છે. પગનાં તળિયાંને લગતું ફાસિયા એ એક લાંબી, પાતળી અસ્થિબંધન છે જે તમારા પગના તળિયે ચાલે છે. આ વિડિઓમાં અમે એક દર્દી જેમનું નામ રેખા બેન છે. એમને પગના એડીનો નો દુખાવા થી ખુબજ પીડિત હતા. છેલ્લા ઘણા વરસથી એ આ દુખાવાથી પીડિત હતા. તેમને ચાલવા માં ખુબજ તકલીફ પડતી હતી, તેમને ઘણા બધા સ્પેશ્યલિસ્ટ જોડે બતાવ્યું પણ કોઈની જોડે આનો ઈલાજ નહતો. એમને અમારા હોસ્પિટલ ની જાણકારી ફેસબૂક પરથી મળી અને અમારા ત્યાં ઈલાજ માટે આવ્યા. ત્યાર બાદ ર્ડોક્ટર. મોહલ બેન્કર એ એમને સલાહ આપી એમની (Operation વગર ) નોન-સર્ગીકલ ટ્રીટમેન્ટ લો એના થી તમને ખુબ જ રાહત મળશે. અમે એમની ટ્રીટમેન્ટ કરી અને તેમને પછી ૪-૫ કલાક હોસ્પિટલમાં રાખ્યા અને પછી એમને ડિસ્ચાર્જ કરયા. એક મહિના પછી એ પાછા હોસ્પિટલમાં આયા અને હવે એમને એમના દુખાવામાંથી ખુબજ રાહત મળ્યો છે. જો તમને પણ આવા કોઈ દુખાવા થતા હોય કે કોઈ લક્ષણ હોય તો આજે જ અમારા સેન્ટરમાં મુલાકાત લો અને ર્ડોક્ટર. મોહલ બેન્કરની સલાહ લો. ⚕️ વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો.

🩺 ☎️ 9909908428, ☎️ 9909903449 🏥 બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલ : ૩જો માળ, આર.જે.પી, હાઉસ, ગોપી રેસ્ટ્રોનટની બાજુમાં, આનંદનગર રોડ, સેટેલાઈટ, અમદાવાદ

🌐 website : https://www.bankersvascular.com

Leave a Reply

Discover more from Bankers Vascular Centre

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading