Bankers note- Whatever you do , do it with passion

f09acfd3-805c-4a78-92ba-940c2200e005

મિત્રો,

 

હમણા જામનગર માં અમારી ૧૯૯૩ ની BATCH નું REUNION હતું, ૨૫ વર્ષ પુરા કર્યા તેની ખુશી માં મિત્રો એ ભેગા થઇ ને મજા કરી. આ વખતે અમે નવો પ્રયોગ કર્યો , DOCTOR થઇ ને સમાજ માં તો ઘણું નામ કમાવ્યું પણ કોલેજ ના ACHIEVMENT માટે કોઈ ને  RECOGNITION ક્યાય મળતું નહતું …..તેથી અમે અવા મિત્રો જેને કોલેજમાં માં ઘણી જ વિશેષ રીતે ઓળખાતા હતા તેમનું બહુમાન કર્યું …..એ પણ BKT( બાબા જી ક થુલ્લું ) AWARD આપીને ……

થોડાક અવાર્ડ્સ ની વાત કરું તો….

 

GOVINDA OF THE BATCH—–FOR UNIQUE DRESSING SENSE

2d65bc26-2b9d-4a74-b0f0-ed14aedc0f87

KHABARI OF THE BATCH—-FOR SPREADING NEWS FASTER THAN LIGHT SPEEDcpa_8833

 

KHAJOOR OF THE BATCH—-FOR SPENDING MORE TIME IN FRONT OF LADIES HOSTEL

 

MANMOHANSINH OF THE BATCH—-FOR NOT ABLE TO TELL HIS FEELING TO HIS GIRLFRIEND39db1857-f115-4ec0-ad78-b2ebfb1b6de8

 

GAMBLER OF THE BATCH—–GAMBLING THROUGH OUT HIS CAREERcpa_8924

 

OUT OF THE BOX—ONE WHO HAS ACHIEVED OUTSIDE MEDICAL FIELD.

GDXW7657

 

મિત્રો , આવા ઘણા અવાર્ડ્સ આપ્યા ….ઘણા મિત્રો એ PERFORMANCE પણ આપ્યું …. અંતે ઘણી બધી POSITIVE MEMORY સાથે છુટા પડ્યા ….એ આશા એ કે ફરી મળીશું .

મિત્રો , જામનગરે મને ઘણું બધું આપ્યું છે. ખાસ તો જયારે તમારી પાસે કઈ ના હોય તો પણ જીવન માં કેવી રીતે મોજ માણવી તે ત્યાં જ શીખ્યા.

આવખત ની જામનગરની મુલાકાત માં એક વિશેષ વ્યક્તિ જોડે થઇ તે છે H. J. VYAS કચોરીવાલા ના માલિક જયંતીભાઈ જોડે. ૧૦-૧૫ મિનીટ કાઢી ને કચોરીની ખરીદી માટે ગયેલા , પણ જયંતીભાઈ જોડે ૨ કલાક ક્યાં નીકળી ગયા તે ખબર ન પડી. એક વાત તો પાકી જ છે કે અત્યારની દેખાતી સફળતા પાછળ કેટલી હિંમત થી મુશ્કેલીનો સામનો કરવો પડયો હોય છે તે ખાલી સફળતા જોઇને ખબર પડે નહિ . જયંતીભાઈ ને મારાથી પૂછાઈ  ગયું કે કેમ કોઈ તમારી PRODUCT ની COPY નથી કરી શકતું…..? તમને કહ્યું કે “બેન્કર સાહેબ , લોકો પૈસા કમાવવા માટે ધંધા માં છે , જયારે મારા માટે ધંધો નથી પણ એક PASSION છે. ધંધા ની COPY થઇ શકે PASSION ની નહિ .”   આ દરેક ધંધા માટે લાગુ પડે છે કે તમે જે પણ કરો તેને એક passion બનાવી દો. તો કોઈ તમને હરાવી નહિ શકે.

So friends whether treating patient or organising event……if you do it with passion nobody can copy you…..

Jamnagar, Gujarat, India

4 Replies to “Bankers note- Whatever you do , do it with passion”

Leave a Reply