આ વિડિઓમાં અમે એક દર્દી જેમનું નામ પારુલ પટેલ છે. એમને પગના સાંધા નો દુખાવા થી ખુબજ પીડિત હતા. છેલ્લા ઘણા વરસથી એ આ દુખાવાથી પીડિત હતા. તેમને બેસવા ચાલવા માં ખુબજ તકલીફ પડતી હતી, તેમને ઘણા બધા સ્પેશ્યલિસ્ટ જોડે બતાવ્યું પણ કોઈની જોડે આનો ઈલાજ નહતો. એમને અમારા હોસ્પિટલ ની જાણકારી ફેસબૂક પરથી મળી અને અમારા ત્યાં ઈલાજ માટે આવ્યા. ત્યાર બાદ ર્ડોક્ટર. મોહલ બેન્કર એ એમને સલાહ આપી એમની (Operation વગર ) નોન-સર્ગીકલ ટ્રીટમેન્ટ લો એના થી તમને ખુબ જ રાહત મળશે. અમે એમની ટ્રીટમેન્ટ કરી અને તેમને પછી ૪-૫ કલાક હોસ્પિટલમાં રાખ્યા અને પછી એમને ડિસ્ચાર્જ કરયા. એક મહિના પછી એ પાછા હોસ્પિટલમાં આયા અને હવે એમને એમના દુખાવામાંથી ખુબજ રાહત મળ્યો છે. જો તમને પણ આવા કોઈ દુખાવા થતા હોય કે કોઈ લક્ષણ હોય તો આજે જ અમારા સેન્ટરમાં મુલાકાત લો અને ર્ડોક્ટર. મોહલ બેન્કરની સલાહ લો. ⚕️ વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો. 🩺 ☎️ 9909908428, ☎️ 9909903449 🏥 બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલ : ૩જો માળ, આર.જે.પી, હાઉસ, ગોપી રેસ્ટ્રોનટની બાજુમાં, આનંદનગર રોડ, સેટેલાઈટ, અમદાવાદ 🌐 website : https://www.bankersvascular.com