આ વિડિઓમાં અમે એક દર્દી જેમનું નામ રાજેશ મેહતા છે અને એ વૅરિકોઝ વેઇન્સ થી ખુબજ પીડિત હતા. છેલ્લા ૩ વરસથી એ આ દુખાવાથી પીડિત હતા. તેમને ઘણા બધા સ્કિન સ્પેશ્યલિસ્ટ જોડે બતાવ્યું પણ કોઈની જોડે આનો ઈલાજ નહતો. એમને અમારા હોસ્પિટલ ની જાણકારી મળી અને અમારા ત્યાં ઈલાજ માટે આવ્યા. ત્યાર બાદ ર્ડોક્ટર. મોહલ બેન્કર એ એમને સલાહ આપી એમની નોન-સર્ગીકલ ટ્રીટમેન્ટ લો એના થી તમને ખુબ જ રાહત મળશે. અમે એમની ટ્રીટમેન્ટ કરી અને તેમને પછી ૪-૫ કલાક હોસ્પિટલમાં રાખ્યા અને પછી એમને ડિસ્ચાર્જ કરયા. એક મહિના પછી એ પાછા હોસ્પિટલમાં આયા અને હવે એમને એમના દુખાવામાંથી ખુબજ રાહત મળ્યો છે. જો તમને પણ આવા કોઈ દુખાવા થતા હોય કે કોઈ લક્ષણ હોય તો આજે જ અમારા સેન્ટરમાં મુલાકાત લો અને ર્ડોક્ટર ની સલાહ લો.
You can freely contact us on the given details: 📍 Bankers vascular Centre : 3rd floor, RJP house, Near Gopi restaurant, Anandnagar Road Satellite, Ahmedabad-380015
For Appointment: ☎ 9909908428 ☎ 9909903449