Genicular artery embolization એ ઘૂંટણ ના દુખાવા ની સારવારની નવી પદ્ધતી છે. ઘણા દર્દીઓ મારી પાસે એવા દર્દીઓ ના contact number માંગે છે કે જેને આ પદ્ધતી થી સારવાર લીધી હોય. કોઈ પણ દર્દી નો number આવી રીતે આપવો તે શક્યા નથી હોતું તેથી ઘણા દર્દીઓ જયારે ફરી થી બતાવવા આવે ત્યારે તેમના interview લીધેલા છે અને તેમને આ સારવાર થી કેટલો ફાયદો થયો તે તેઓ જણાવશે .

Book Your Appointment